Advertisement
Home >> National News >> Latest News >> National >> AJP Abdul Kalam Says Narasimha Rao Ordered The Nuclear Tests

નરસિંહરાવે અણુ પરીક્ષણનો આદેશ આપ્યો હતો: ડૉ. કલામ

1 of 4 Photos
તત્કાલીન વડાપ્રધાન પી.વી.નરસિંહરાવે ૧૯૯૬ની આસપાસ સામાન્ય ચૂંટણીના પરિણામોના બે દિવસ પહેલાં જ એપીજે અબ્દુલ કલામને પરમાણુ પરીક્ષણની તૈયારી માટે કહ્યું હતું.
 
કલામ તે સમયે સંરક્ષણપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર હતા. પરંતુ ચૂંટણી પરિણામો પ્રતિકૂળ રહ્યાં અને યોજના પૂરી ના થઇ શકી. પછી મે ૧૯૯૮માં પોકરણમાં બીજું પરમાણુ પરીક્ષણ થયું. તેનું શ્રેય ગયું તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારને.ડો.કલામે સાતમી આર.એન.વ્યાખ્યાનમાળામાં આ રહસ્ય ખોલ્યું હતું.
 
વધારે વાંચવા માટે તસ્વીરો બદલાવો..
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment