- હવે, અફઝલ ગુરુને ફાંસી પર લટકાવાયો
- ૮૦ દિવસની અંદર દેશના બીજા દુશ્મનને તિહાર જેલમાં દફનાવી દેવાયો
- કસાબની જેમ જ અત્યંત ગુપ્ત રીતે ફાંસી આપી દીધી
- અફઝલનાં મોતની એક-એક પળનો વીડિયો કેદમાં
- કુટુંબીઓને મૃતદેહ આપવાનો સરકારનો ઈનકાર
અંતે અફઝલ ગુરુને ફાંસી પર લટકાવી દેવાયો. ૮૦ દિવસ પહેલાં કસાબને જે રીતે ફાંસી આપી દેવાઈ તે જ રીતે અફઝલને પણ ફાંસી આપી દેવાઈ. સંસદ પર હુમલાના દોષિત અફઝલને શનિવારે સવારે ૭.૫૦ કલાકે ફાંસી આપી દીધી અને લગભગ ૮.૩૦ કલાકે તિહારની જેલ નંબર-૩ પાસે દફનાવી પણ દેવાયો.
અફઝલ કેમ અડવાણીને વડાપ્રધાનપદે જોવા માંગતો હતો, જાણવા ફોટો સ્લાઇડ કરો...