Advertisement
Home >> National News >> Latest News >> National >> Afzal Guru Interview Done Bye Journalist Vinod Jose

અફઝલની કહાની: જેલમાં થયેલો એકમાત્ર ઈન્ટરવ્યૂ

1 of 13 Photos

નવી દિલ્હી સ્થિત પત્રકાર વિનોદ કે જોસે થોડા વર્ષો પહેલા સાંસદ ઉપરના હુમલાના આરોપી અફઝલ ગુરૂની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તિહાર જેલમાં મુલાકાત લીધી હતી. પ્રસ્તુત છે એ ઈન્ટરવ્યૂના કેટલાક અંશ તથા વિનોદ જોસેના શબ્દોમાં અફઝલ ગુરૂની લાઈફ સ્ટોરીઃ  

તિહારમાં ઉચ્ચ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અફઝલ ગુરૂને બેરેક નંબર 3માં રાખવામાં આવ્યો હતો. ત્યાં સુધી પહોંચતા પૂર્વે મારે સવારે 4.30 કલાકે ત્રણથી ચાર વખત સુરક્ષા સલામતીની પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. મેટલ ડીટેક્ટર મશીનમાં કંઈક અવાજ આવતાં મારો કમરપટ્ટો, સ્ટીલની ઘડિયાળ અને ચાવીને ત્યાંજ ઉતારી નાખવાની ફરજ પડી હતી. પોલીસને સલામતી અંગે સંપૂર્ણ સંતોષ થતા મને આગળ જવાની મંજૂરી મળી હતી.
 
અફઝલ ગુરૂના કેસ પૂર્વેના જીવન વિશે વાંચવા માટે તસવીર સ્ક્રોલ કરો...


Your Opinion
 
 
Code:
1 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment