Advertisement
Home >> National News >> Latest News >> National >> Afzal Guru Hanged

અંતિમ પળોનો અહેવાલ: જલ્લાદે અફઝલને શું કહી બટન દબાવ્યું?

1 of 6 Photos

ત્રણ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ તરફથી અફઝલ ગુરૂની દયાની અરજી નકારવાની લેખિત સુચના ગૃહ મંત્રાલય પાસે આવી ગઇ હતી. બાદમાં ગૃહમંત્રાલય દ્વારા તિહાર જેલને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી અને ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ તમામ બાબતોની જાણકારી જેલ નંબર-3ના અધિકારીઓ સિવાય કોઇને આપવામાં આવી નહોતી.

દયાની અરજી નકાર્યા બાદ ગ્રુહ મંત્રાલય તાત્કાલિક સક્રિય થઇ ગયું હતું. માત્ર પાંચ દિવસમાં જ અફ્ઝલ ગૂરૂને ફાંસીએ ચડાવી ખેલ પાડી દેવામાં આવ્યો હતો. અત્યંત ગુપ્ત રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અફ્ઝલ તિહાર જેલમાં બંધ હતો. આ જેલ દિલ્હેમાં હોવાથી દિલ્હી સરકારને પણ તેની જાણ કરવી જરૂરી હતી.

અફઝલ ગૂરૂની અંતિમ પળોનો અહેવાલ વાંચવા આગળ ક્લિક કરો...


Your Opinion
 
 
Code:
4 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment