PHOTOS: લંઘા પહેરતા જ બોલીવુડ એક્ટ્રેસના ચેહરા ખીલી ગયા
તાજેતરમાં જ દિલ્હીમાં આયોજીત કોટ્યુર ફેશન વીકમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અંજુ મોદી, આદર્શ ગિલ અને સુનીતા વર્મા સહિત અન્ય કેટલાય ડિઝાઈનર્સે તેમની ક્રિએટીવીટી દેખાડી હતી.
આ ડિઝાઈનર્સ અને ઈન્ડિયન કોસ્ટ્યુમની શોભામાં ત્યારે વધારો થયો જ્યારે બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ, કરીના કપૂર, સોનમ કપૂર અને માધુરી દિક્ષિતે તેને પહેરી રેમ્પ પર વોક કર્યું. શોમાં રાજસ્થાની અને કચ્છી રંગોનું મિશ્રણ જોવા મળ્યું હતું.
કોઈ ડિઝાઈનરની થીમ ટ્રેડિશનલ વીયર્સ રહી તો કોઈની કંટેમ્પરેરી અને ઈન્ડોવેસ્ટર્ન ડિઝાનર વીયર્સને રેમ્પ પર એક્સપ્લોર કર્યું. શોની ખાસ વાત રહી રેડ અને મરૂણ કલરની જગ્યાએ નવા રંગોમાં કરાયેલા એક્સપરિમેન્ટ કરવામાં આવ્યા હતા. શો દરમિયાન રેમ્પ પર ક્રીમ, વાઈટ, ગોલ્ડન, બ્લેક, ગ્રીન અને પિન્કનું પ્રયોગ કર્યો હતો. આ બધા ડિઝાઈનર લંધા આવનાર વેડિંગ સીઝન માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી.
PHOTOS: જૂઓ અતુલ્ય ભારતની કેટલીક અદભુત તસવીરો!
PICS: આ તસવીરે પૂનમને લાખોપતિ બનાવી દીધી !
PHOTOS: પૂલ ડાન્સ પાર્ટીમાં જોવા મળ્યો કંઇક આવો નજારો
આ સ્થળ Honeymoon માણવા સ્વર્ગથી કમ નથી






