ભયાનક તસવીરો... અને લોકોએ પરિવારને તણાતા લાઈવ જોયો
divyabhaskar.com
| Jul 17, 2012, 09:39AM IST

ઈન્દોર: રાયસેન(ભોપાલ)માં રવિવારે સ્ટાપડેમમાં પિકનિક મનાવવા ગયેલા સાત મિત્રોના ડૂબી જતા મોત થયા બાદ સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થયા છે. આજથી ઠીક એક વર્ષ એટલે કે 17 જુલાઈ 2011ના રોજ ઈન્દોરના પાતાલપાનીમાં આખો પરિવાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. તસવીરો દ્વારા જાણો કેવી રીતે બની હતી આ હ્રદય કંપાવી દે તેવી ઘટના......
આ તસવીરોને અહીં પ્રસ્તુત કરાવાનું એક માત્ર કારણ લોકોને આવી લાપરવાહીથી બચાવવાનું અને સાવધ કરવાનું છે. પાણીના તાણ પહેલા પાણીમાંથી સલામત રીતે નિકળી જવામાં જ બધાની ભલાઈ છે.....





