5 પ્રશ્ન દ્વારા જાણો કે શું તમે ખરેખર કોઇને માફ કર્યો છે?
Harvard Business Review
| Jun 17, 2012, 07:25AM IST
કેટલીયવાર જીવનમાં એવો અવસર આવે છે કે કોઇ આપણને દુ:ખ આપે છે. આપણે તેને માફ કરવા માગીએ છીએ અને માફી પણ આપી દઇએ છીએ, પણ શું આપણે તેને ખરેખર માફ કર્યો છે? જો તમને આ પાંચ પ્રશ્નોના હકારાત્મક જવાબ મળશે તો તમે સમજજો કે તમે તેને માફ કર્યો છે.
૧. શું નુકસાન કરનારી વ્યક્તિ વિષે વિચારવાથી તમારા મનમાં હકારાત્મક વિચાર આવે છે?
૨. તે મુસીબતમાં હોય, તમે તેની મદદ કરી શકતા હો તો મદદ કરશો?
૩. શું તમે તે વ્યક્તિને ખરેખર માફ કરી દીધો છે. તેમ તેને અન્ય લોકોની જેમ સફળ થતાં દેખવા ઇચ્છો છો?
૪. એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમારે તેની સાથે રહેવું પડે. તો તમે તેની સાથે રહેશો?
પ. તમારે ચાર વ્યક્તિની વચ્ચે તેના વખાણ કરવાના હોય તો કરશો?






