Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

આ 4 ધનકુબેર છે 90 હજાર કરોડના ટેક્સના બાકીદાર

 
Source: Agency   |   Last Updated 1:57 PM [IST](17/12/2011)
 
 
 
 
 

- કરદાતાઓની પાસે તેના ચૂકવણાના 2.29 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે - અત્યારે (માર્ચ 2010માં) ઇન્કમટેક્સ વિભાગના કુલ ટેક્સના બાકી લેણાં 2.29 લાખ રૂપિયા હતા - જો કે સરકારના કુલ પ્રત્યક્ષ ટેક્સ વસૂલીના 64 ટકા બેસે છે સરકારની કુલ ટેક્સ વસૂલીમાં વધુ એક પ્રત્યક્ષ કરનો હિસ્સો વધતો જઇ રહ્યો છે, ત્યારે બીજીબાજુ એ પણ ચિંતાજનક વાત છે કે કરદાતાઓની પાસે તેના ચૂકવણાના 2.29 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે.


શુક્રવારના રોજ સંસદમાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટ પ્રમાણે 2009-10ના વર્ષમાં પ્રત્યક્ષ કરની સંખ્યામાં 4.35 લાખ કરોડ રૂપિયાની ટેક્સ વસૂલી થઇ હતી, જો કે સરકારના કુલ ટેક્સની આવકના 75 ટકા છે. અત્યારે (માર્ચ 2010માં) ઇન્કમટેક્સ વિભાગના કુલ ટેક્સના બાકી લેણાં 2.29 લાખ રૂપિયા હતા જો કે સરકારના કુલ પ્રત્યક્ષ ટેક્સ વસૂલીના 64 ટકા બેસે છે. કેગના રિપોર્ટ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષો દરમ્યાન આ ચૂકવણીમાં ઝડપી વધારો થયો છે.


રિપોર્ટના મતે આ ટેક્સની ચૂકવણીમાં બહુ મોટો હિસ્સો એવો (1.65 લાખ કરોડ રૂપિયા) છે જે ગમે ત્યારે વસૂલી શકાતો નથી. વસૂલી ન થવાના લીધે જેમની અહીં બાકી રકમ છે, તે વ્યક્તિગત દાયરામાં છે, જેમના મૃત્યુ થઇ ચૂક્યાં છે અને જો કંપની છે કો તેમના લિક્વિડેશન થઇ ગયા છે. એવામાં જૂની કંપનીનું કોઇ અસ્તિત્વ જ નથી, પછી ટેક્સ કોની પાસેથી વલૂસલામાં આવે. કેગે કહ્યું છે કે પૂણેના ઘોડા વ્યવસાયી હસન અલી ખાન, તેમના ભાગીદાક ચંદ્રિકા તપુડિયા અને દિવંગત શેરદલાલ હર્ષદ મહેતા એવા નામ છે, જેમના બાકી લેણ ક્યારેય વસૂલી શકાય તેમ જ નથી.


કેગના મતે 1.16 લાખ કરોડ રૂપિયાના જે ટેક્સની માંગ હજુ પણ લંબિત છે, તેમાંથી તે ત્રણ ખાતામાં જ 75 ટકા બાકી છે. હસન અલી ખાનને ત્યાં 50345.73 કરોડ રૂપિયા, ચંદ્રિકા તપુડિયાને ત્યાં 20540.83 કરોડ રૂપિયા, હર્ષદ મહેતાને ત્યાં 15944.38 કરોડ રૂપિયાના બાકી છે. જો આ યાદીમાં 12 વ્યક્તિઓના નામ જોડી દેવામાં આવે તો બાકી ટેક્સમાં 90 ટકા રકમ તેમની થઇ જાય છે. કંપનીના બાકી ટેક્સને જોઇએ તો 28 કંપનીઓની પાસે 37 ટકા રકમ બાકી છે. તમારો મત ગુજરાત રાજ્યના વિકાસ, દેવા અને મોદી સરકાર વિશે આપનું શું કહેવું છે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.