કુંભ કેમ્પસ. મૌની અમાસના દિવસે થનારા શાહી સ્નાન માટે મહાકુંભમાં દેશભરથી તો લોકો પહોંચતા જ રહે છે, કુંભમાં કલ્પવાસ કરનાર વિદેશી ભક્ત પણ મૌની અમાસ સ્નાનમાં પાછળ નથી. આજે રવિવારના દિવસે વિદેશીઓએ ન માત્ર શાહી સ્નાન કર્યું પણ કરતબો પણ કર્યા.
દિવ્યભાસ્કર.કોમ પર જુઓ મહાકુંભમાં વિદેશી ભક્તોનું શાહી સ્નાન અને નાગા સાધુઓનું જુલુસ...