Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Exclusive Ahmedabad
 

અ'વાદ : શહેરમાં ફરી રહી છે 2.50 લાખ ડાઘિયા કૂતરાંની ફોજ

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 3:33 AM [IST](03/12/2010)
 
 
 
 
 
- ૨.૫૦ લાખ ડાઘિયાં કૂતરાંએ શહેરીજનોને બાનમાં લીધા છે

- તંત્રની નિષ્ફળતા સામે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિપક્ષે ઉધડો લીધો


- સુપ્રીમ કોર્ટનો ચુકાદો આગળ ધરી કૂતરાની સમસ્યામાંથી છટકવા વહીવટી તંત્રનો લૂલો બચાવ


- વીરાંજલિ કાર્યક્રમમાં જ્યાં ૩ લાખ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં, ત્યાં આજે એક પણ વૃક્ષ નથી


- બગીચાખાતાની કામગીરીની તપાસની માગ


રખડતાં કૂતરાંઓએ શહેરીજનોને બાનમાં લીધા છે અને તંત્ર આ બાબતે સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યું છે, તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા મ્યુનિસપિલ સ્ટેન્‍ડિંગ કમિટીમાં કરાયો હતો. બીજી બાજુ શહેરમાં મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા કરાયેલા સરવેમાં ૨.૫૦ લાખ કૂતરાં છે. આ અંગેનો એક અહેવાલ મ્યુનિસપિલ કોર્પોરેશનને સ્વૈચ્છિક સંસ્થાએ આપ્યો હોવાની સ્પષ્ટતા કમિટીની બેઠકમાં કરવામાં આવી છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.