Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

બાળકો માટે સમય ફાળવો

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 2:01 AM [IST](01/09/2010)
 
 
 
 
Advertisement
 
આજના હાઈટ‹ક મા-બાપો પોતાના બાળકને બાળપણમાં જ બધી કળાઓમાં નિપુણ બનાવવાના કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ તેમના બાળકને તેનું બાળપણ જીવવા નથી દેતા. બાળકને સ્માર્ટ’ બનાવવા પાછળ દોટ મૂકતા મા-બાપ બાળકનું હાર્ટ’ શું ઈચ્છે છે તે જોતા જ નથી. આવા આંધળુકિયા કરતા મા-બાપને એક રસ્તો ચીંધવાના પ્રયાસ રૂપે ડી.આઈ.જી હસમુખ પટેલે ત્રણ પુસ્તકો બહાર પાડ્યા છે.

‘બાળ ઘડતરની કેડી પર’, ‘બાળ ઘડતરની પ્રયોગ શાળા અને બાળ ઘડતરના અનુભવો પુસ્તકોનું ક્રોસવર્ડ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું છે કે પોલીસના વરિષ્ઠ અધિકારી બનવા કરતાં પિતા બનવું વધારે અઘરું છે. બાળકના ઘડતરમાં કમ્પ્યૂટર કે ટી.વી કરતાં માતાનો ખોળો અને પિતાનો ખભો વધારે જરૂરી છે. આજે પપ્પા અને મમ્મી બિઝી છે અને બાળક ઘરમાં જ બેઘર બનીને કમ્પ્યૂટર સાથે ખાલીપો શેર કરે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.