Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

સાત ધાનમાંથી બનેલી વાનગીનો સ્વાદ માણો ઓર્ગેનિક ફેસ્ટમાં

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 4:02 AM [IST](08/02/2012)
 
 
 
 
 
સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના ઉપક્રમે યોજાયેલી એશિયા પેસિફિક યુનેપ કોન્ફરન્સ ફોર યૂથ એન્ડ ચિલ્ડ્રનના પગલે પાંચથી આઠ ફેબ્રુઆરી દરમિયાન એક વિશેષ ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે. ઋતુઆહારના આ ફૂડ ફેસ્ટિવલમાં સાત ધાનમાંથી બનાવેલી કેટલીક વિશેષ વાનગીઓ પિરસવામાં આવી રહી છે. રાગી, ચિલ, લુણી, અળસી વગેરેનો ઉપયોગ કરી બનાવાયેલી વાનગીઓ ઋતુઆહારની ખાસિયત છે.

આ ફૂડ ફેસ્ટિવલ દ્વારા લોકોમાં ઓર્ગેનિક ફૂડના ફાયદા, તેનો ઉપયોગ અને તેના થકી ક્રોપ ડાઇવર્સિટીનો સંદેશો પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લોકોને ઓર્ગેનિક ફૂડના સ્વાસ્થ્યલક્ષી ફાયદા ખબર પડે તેનો પણ પ્રયાસ કરાઇ રહ્યો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.