Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

રોયલ રાઈડર્સ ગ્રૂપ યોજશે કચ્છ સુધીની રાઈડ

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 1:06 AM [IST](04/02/2012)
 
 
 
 
 
અમદાવાદના રોયલ રાઈડર્સ મોટરસાઈકલિંગ ગ્રૂપ દ્વારા કચ્છના નાના રણ સુધીની રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. ૫મી ફેબ્રુઆરીએ યોજાનારી આ રાઈડમાં ગ્રૂપના ૧૦૦થી વધુ સભ્યો અમદાવાદથી કચ્છ સુધી એક દિવસની રાઈડ કરશે. સલામતીના પાસાંને ધ્યાનમાં રાખીને સાહસ માણવાના હેતુથી બે વર્ષ અગાઉ આ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.

બે વર્ષની ઉજવણીના ભાગરૂપે ક્લબ દ્વારા રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. રાઈડ દરમિયાન તમામ સભ્યો હેલમેટ પહેરીને બાઈક ચલાવશે. રવિવારે સવારે ૭.૧૫ કલાકે નવરંગપુરાથી આ બાઈક રાઈડનો આરંભ થશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.