- દુકાનોના કાટમાળમાંથી બહાર કઢાતા વ્યક્તિનું A to Z રેસ્ક્યુ ઓપરેશન
- બચાવી લેવાયેલા વ્યક્તિને પગમાં ઇજા પહોંચી
શનિવારે નડિયાદમાં ધરાશાયી થયેલી દુકાનોના કાટમાળમાં એક વ્યક્તિ ફસાઇ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ મહામુશ્કેલીએ તેને બચાવી લીધો હતો. જ્યારે તે વ્યક્તિને બહાર કઢાયો ત્યારે તેને પગમાં ઇજાઓ પહોંચી હતી અને લોહી નીકળી રહ્યું હતું બાદમાં તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. અહીં રજૂ કરી છે તે રેસ્ક્યુ ઓપરેશનની તસવીરો.
તમામ તસવીરો નરેશ ધનવાણી, નડિયાદ
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.