Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> nadiad
 

મોંઘરોલીના ગ્રામજનો અજવાળાની શોધમાં!

 
Source: Bhaskar News, Nadiad   |   Last Updated 12:12 AM [IST](09/10/2011)
 
 
 
 
Advertisement
 
નડિયાદ તાલુકાના મોંઘરોલી ગામે ૭૦થી વધુ પરિવારોએ વીજળીકરણ માટે નાણાં ભર્યા હોવા છતાં તેઓને ચાર વર્ષથી વીજળીનું જોડાણ આપવામાં આવ્યું નથી.

મોંઘરોલીના પ્રજાજનોએ જણાવ્યું હતું કે ‘ગરીબ વિસ્તારમાં રહેતાં પરિવારો માટે વીજળીનું જોડાણ મળે તે માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ R ૫૦ ભર્યા હતા. ૭૦થી વધુ લાભાર્થીઓ દ્વારા આ યોજનામાં નાણાં ભરવામાં આવ્યાં હતા. ૩૧/૧૨/૨૦૦૭ના રોજ આ નાણાં ચલણ મારફતે બેંકમાં ભર્યા હતા, પરંતુ વીજળીના અભાવે આ વિસ્તારના પરિવારોને અંધારામાં અટવાવવાનો વારો આવ્યો છે. વારંવાર રજુઆતો છતાં કોઈ જ પગલાં ભરાયાં નથી.

તંત્રનું ચલકચલાણું

આ સંદર્ભે નડિયાદ રૂરલ વીજકંપનીના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે ‘મોંઘરોલી ગામ ચકલાસીના ઉમરેઠ ડિવિઝન તાબે આવેલું હતું. હાલમાં આ ગામ ચકલાસી ડિવિઝનમાં સમાવાયું છે, જેથી આગામી દિવસોમાં તપાસ કરીને વીજજોડાણ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.’
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.