Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

મંગલ ગીતોથી વરસાદનું સ્વાગત

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 1:35 AM [IST](31/08/2010)
 
 
 
 
Advertisement
 
વરસાદની મોસમમાં સંગીતના સૂર છેડાય ત્યારે તેને માણવાની મજા જ કંઇ જ અલગ હોય. આવા જ વરસાદી મોસમમાં શ્રેયસ ફાઉન્ડેશનના પ્રાંગણમાં બાળકોએ સંગીતના સૂર છેડ્યા ત્યારે સૌ કોઇ તેનાથી મંત્રમુગ્ધ બની ગયા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રેયસ ફાઉન્ડેશન ખાતે ‘વર્ષા મંગલ’ સંગીત સંમેલન યોજાઈ ગયું. જેના વિશે વાત કરતા સંસ્થાના પ્રિન્સપાલ ડૉ. વૈશાલી શાહે જણાવ્યું હતું કે, અમારે ત્યાં વિશેષ વિષય તરીકે બાળકને નર્સરીથી સંગીત શીખવાય છે. બીજા ધોરણથી તેમને કલાસિકલ સંગીત શીખવવાનું શરૂ કરી દેવાયે છે.

પ્રોગ્રામમાં શાળાનાં ૬૦૦ બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં. બાળકોએ મલ્હાર, સારંગ, કેદાર વગેરે રાગ છેડ્યા હતા. આ કાર્યક્રમમાં સંગીતના લયની સાથે પ્રકૃતિ પ્રેમનો મહિમા પણ બાળકોને સમજાવવામાં આવ્યો હતો અને જતનનની જવાબદારી સાથે વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.