DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> Modi Won Due To Work, Trust Of People: Praful Patel
પ્રફુલ્લ પટેલનો ધડાકો: ચૂંટણીમાં પરાજય માટે ખુદ કોંગ્રેસ જ જવાબદાર
Bhaskar News, Ahmedabad
| Dec 29, 2012, 00:05AM IST

એનસીપીના રાષ્ટ્રીય નેતા પ્રફુલ્લ પટેલનો ધડાકો
નેતાઓનું મોદી સાથેનું મેચ ફિક્સિંગ હતું : બોસ્કી
કોંગ્રેસ સાથેના સંબંધમાં ફરીથી કડવાશના સંકેત
ગુજરાતમાં કારમી હારનો ભોગ બનેલા કોંગ્રેસ અને એનસીપીનું જોડાણ પુન: જોખમમાં મુકાઇ ગયું છે. એનસીપીના રાષ્ટ્રીય નેતા પ્રફુલ્લ પટેલે ગુજરાતમાં હાર માટે ખુદ કોંગ્રેસ જ જવાબદાર હોવાનો સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હવે ગઠબંધનની નીતિમાં પણ બદલાવ જરૂરી થઇ ગયો છે. શુક્રવારે મુંબઈ ખાતે પ્રફુલ્લ પટેલે કહ્યું કે, કોંગ્રેસે હાર માટે મંથન કરવાની જરૂર છે. અમે તો ધર્મનિરપેક્ષ મત માટે કુરબાની આપી હતી. આ પરાજય માટે માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે.
વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...






