- સદભાવના મિશન અંતર્ગત મોદીએ આણંદમાં ઉપવાસ કર્યા હતા
આણંદના સિસ્વા ગામના લોકોએ ડિસેમ્બર 2011માંમ યોજાયેલી પંચાયતની ચૂંટણીઓ પહેલા જ 18થી 20 વર્ષની શિક્ષિત યુવતીઓને પંચાયતની કમાન સોંપીને નવો ચીલો ચાતર્યો હતો. સિસ્વા દેશની આ પ્રકારની પ્રથમ પંચાયત બની હતી. આણંદ ખાતે સદભાવના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ સિસ્વાની યુવા ટીમનું સન્માન કર્યું હતું.