જીએલએસ ગ્રાઉન્ડમાં રવિવારે ઈન્ડિયન નેશનલ કેનલ ક્લબ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં ૨૪થી વધુ બ્રિડના ૧પ૦ જેટલા ડોગ્સે ભાગ લીધો હતો. ડોગ શોને એક સ્પોટ્ર્સ તરીકે વિકસાવવાના હેતુથી યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ, પૂના અને રાજસ્થાનના લોકો પોતાના માનીતા પેટ સાથે ભાગ લીધો હતો. - તસવીર: વિજય સોનેજી