Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

મોદી સામે સરદારની ભૂમિ પર કોંગ્રેસનો 'સત્યાગ્રહ'

 
 
 
Source: Jignesh Patel, Dakor   |   Last Updated 10:56 PM [IST](17/01/2012)
 
|  
 
 
1 of 5 Photos
મોદી સામે સરદારની ભૂમિ પર કોંગ્રેસનો 'સત્યાગ્રહ'
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7

 


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાકોરમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશન સામે સત્કરમ ઉપવાસ હેઠળ એક દિવસ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મોદી ડાકોરમાં મંગળવારે એક દિવસના સદભાવના ઉપવાસ પર બેઠા હતા. મોદીના ઉપવાસ સમાંતરના કોંગ્રેસના આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરઃ જિજ્ઞેશ પટેલ)


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.