Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> nadiad >> Girl The Youth Running

કિશોરીને ચોરસાનો યુવક ભગાડી ગયો

Bhaskar News, Nadiad | Aug 20, 2012, 23:45PM IST
 
 

વિરપુર તાલુકાના સરદારપુરાની એક કિશોરીને ચોરસા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, વિરપુર તાલુકાના ચોરસા ગામનો પોપટભાઈ શનાભાઈ બામણિયાને સરદારપુરાની એક ૧૭ વર્ષિ‌ય કિશોરી સાથે પ્રેમસબંધ બંધાયો હતો.

દરમિયાન તા. ૩૦ જૂન ૨૦૧૨ના રોજ રાત્રિના સમયે પોપટભાઈ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવ સંદર્ભે કિશોરીના પિતાએ આજદિન સુધી દિકરીની શોધખોળ કરવા છતાં તેણીનો કોઈ જ પત્તો મળ્યો નહતો. આ સંદર્ભે તેઓએ વિરપુર પોલીસ મથકે પોપટ શનાભાઈ બામણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment