E-Paper
Advertisement
Home
Gujarat
India
World
Cricket
Entertainment
Lifestyle
Ajab-Gajab
Religion
Business
Jokes
Photos
Gadgets
DaxinGujarat
MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat's Heritage
Home
>>
Madhya Gujarat
>>
Latest News
>>
nadiad
ખેડામાં પીધેલો પોલીસ જવાન ઝડપાયો
Source: Bhaskar News, Nadiad | Last Updated 12:03 AM [IST](12/02/2012)
Article
ખેડામાં આવેલ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શનિવારે બપોરે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. આસંદર્ભે ખેડા પાલીસે આ પોલીસ જવાન વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં આસી. પોલીસ ઇન્સપેક્ટર ગુલાબસીંગ રણછોડભાઇ ડાંગી (બકલ નં ૧૨૬૯ ) શનિવારે બપોરે ૧૨ :૪૫ કલાકે દારૂના નશામાં ફરજ બજાવતા હતા. તેઓને તેમની ફરજ પ્રત્યે કોઇ ભાન પણ નહતું. તેસમયે તેઓને દારૂ નશામાં લથડિયા ખાતાં પોલીસ ભરતીના ઇન્ચાર્જ એસ.પી બળ ગુર્જર જોઇ ગયા હતા. જેથી તેઓના આદેશથી પોલીસ કોન્સ્ટેબલ હરિચંદ્રભાઇ એ ખેડા પોલીસ મથકે એસએસઆઇ ગુલાબસીંગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેઓને ખેડાની કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે ગુલાબસીંગને જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.
Next Story
ભગવતી મહારાજની જન્મ જયંતિ ઉજવાશે
Your Opinion
Choose Your language
English
Gujarati Roman
Gujarati Phonetic
Code :
1 + 1
Advertisement
Top News
મોદીએ એક કાંકરે અનેક પક્ષી ઉડાડ્યાં, ભાજપમાં સાબિત થયા 'દબંગ’
મોદીનો ધમકીભર્યો લેટરઃ સંજય જોશીને કાઢશો નહીં તો રાજીનામુ આપીશ
USના વિઝીટર વિઝાની આ વાત તમે જાણો છો કે નહીં?
Bollywood
ગુજરાતની આ વાત જાણીને બિગ બીની છાતી ગજ-ગજ ફૂલી!
ચાર દિવસમાં દીપિકાનો આ વીડિયો 1,259,104 લોકોએ જોયો!
જેનેલિયા ક્યા જઈને મનાવી આવી હનિમૂન? જરાં કહે તો ખરા
Cricket
બોલને સ્ટેડિયમની છત પર પહોંચાડી ધોનીએ ગેઈલને પછાડ્યો
સચિને આપી મોટી કુરબાની છતાં હારી મુંબઈ ઈન્ડિયન્સ
સુકાની ધોનીની ધમાલ, તોડી નાંખ્યો સચિનનો રેકોર્ડ
Interesting News
"અમારા ઉચ્ચ વર્ગમાં સેક્સ સામાન્ય બાબત, લાવ્યા હોત ઉકેલ"
મોદીનું ધાર્યું થતા કેશુભાઈ માટે 'ન સહેવાય, ન કહેવાય’ જેવી સ્થિતિ
ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતની કોઠાસૂઝથી થયો ચમત્કાર
Business
સરકારનો પ્રજા પર હલ્લાબોલ, તેલ અને રૂપિયાના નામે છેતરામણી!
સુનિલ મિત્તલે મુકેશ અંબાણીને આપ્યો જડબાતોડ જવાબ
ભારતના આ શહેરમાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ
Religion
તારીખ 25 મેનું રાશિફળઃ તમારી લાઈફમાં શું નવું બનશે?
હજી પણ અકબંધ છે સોનું આપતા આ પથ્થરનું રહસ્ય!
આ રાશિના યુવાનોને થઈ જાય છે પહેલી નજરે પ્રેમ
Jokes
ભાભાએ લગાવી બહેરાપણું દૂર કરતી મશિન
એક ચોરની મોબાઇલ કંપનીને ફરિયાદ
ઢળતી ઉંમરે બે ભાભાની વાતચીત
Most Read
મોદીએ એક કાંકરે અનેક પક્ષી ઉડાડ્યાં, ભાજપમાં સાબિત થયા 'દબંગ’
"અમારા ઉચ્ચ વર્ગમાં સેક્સ સામાન્ય બાબત, લાવ્યા હોત ઉકેલ"
USના વિઝીટર વિઝાની આ વાત તમે જાણો છો કે નહીં?
Photogallery
Most Viewed
View All >>
Just Added
View All >>
Tweet
|
Tweet
|
News
Gujarat
India
World
Business
Sports
Maharashtra
Ajab-Gajab
Abhivyakti
Hindi News
English News
Marathi News
Archives
Entertainment
Hollywood
Bollywood
Glamour
Television
Reviews Preview
Photo-Gallery
Vishesh
Magazines
Religion
Lifestyle
Gujarati Heritage
Science & Tech
Agriculture
Recipes
Navalkatha
Navlika
Leisure
IT & Mobile
Gazal-Kavita
Career Guidance
About Us
Investor
Contact Us
Advertise With Us
Careers@Bhaskar
Sitemap
Connect
Follow us on Twitter
Find us on Facebook
RSS feed available
Group Sites:
Dailybhaskar.com
|
Dainikbhaskar.com
|
Divya Marathi
|
Business Bhaskar
|
MyFM
Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd
IMCL
, DB Corp Ltd. Enterprise.