Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

સૌને પસંદ પડી સ્ટુડન્ટની ક્રિએશન

 
Source: City Bhaskar, Ahmedabad   |   Last Updated 2:50 AM [IST](26/01/2012)
 
 
 
 
Advertisement
 
શહેરની એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ એન્ડ પી ઠાકોર કોમર્સ કોલેજ ફોર વૂમનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરેલી કૂર્તીઓનું એક્ઝિબિશન બુધવારે કોલેજ ખાતે આયોજિત કરાઈ હતી. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ફેશન ફોટોગ્રાફર નેહાબહેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

કોલેજના ફેશન ડિઝાઇનિંગ વિભાગની ૬પ વિદ્યાર્થિનીઓ દ્વારા કૂર્તીનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ફ્રેબ્રિક વર્કના દુપટ્ટા, પેટેન્ડ વર્ક, ક્રોસે અને કપડાંનું કોમ્બિનેશન વર્કના દુપટ્ટા, કૂર્તીમાં ક્રોસે અને કપડાંનું કોમ્બિનેશન દ્વારા સુંદર કૂર્તીઓ તૈયાર કરી છે.

દસ મહિનાના આ કોર્સમાં વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર અનાર પરીખના માર્ગદર્શનમાં ૨૦૦ જેટલી કૂર્તીઓ તૈયાર કરી છે. ડિઝાઈનિંગ વિદ્યાર્થિનીઓએ ફેબ્રિક પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ, ડાઇ એન્ડ ડાઇ, હેન્ડ એન્ડ મશીન એમ્બ્રોડરીનો કૂર્તીમાં ઉપયોગ કરીને સુંદર કૂર્તીઓ તૈયાર કરી છે. આ પ્રસંગે સિરાલી મહેતાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કૂર્તીઓને એલાઇટ ગેલેરી ખાતે ૧ ફેબ્રુઆરીના રોજ એક્ઝિબિશન કરવામાં આવશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.