Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ડાકોરના ઠાકોરના શરણે પહોંચ્યા CM મોદીઃ જુઓ તસવીરો

 
 
 
Source: Jignesh Patel, Dakor   |   Last Updated 10:44 PM [IST](17/01/2012)
 
|  
 
 
1 of 11 Photos
ડાકોરના ઠાકોરના શરણે પહોંચ્યા CM મોદીઃ જુઓ તસવીરો
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1

 


યાત્રાધામ ડાકોરમાં મંગળવારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સદ્દભાવના-૨૦૧૨ ઉપવાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મંગળવારે સવારે તેઓ હેલીકોપ્ટર દ્વારા ગાંધીનગરથી થામણાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવનિર્મિત હેલીપેડ ઉપર ઉતરીને ત્યાંથી સીધા ડાકોરના રાજા રણછોડરાયના આર્શિવાદ મેળવવા પહોંચ્યા હતા. મોદીએ હાથ જોડીને રણછોડરાયજી સમક્ષ શિશ ઝુકાવ્યું હતું. મુખ્યમંત્રીને જોવા માટે ડાકારોના ઠાકોરના ભક્તો પણ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ડાકોરના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. (તસવીરોઃ જીજ્ઞેશ પટેલ)


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.