Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Anand
 

ભાલના પ્રાચીન મંદિરોમાં શિવભક્તોની ઉમટતી ભીડ

 
Source: Bhaskar News, Khambhat   |   Last Updated 12:21 AM [IST](02/09/2010)
 
 
 
 
 
ખંભાતના અતિપ્રાચીન ૯૧ જેટલા શિવાલયો આવેલા છે. પ્રાચીન ઋણમુક્તેશ્વર મહાદેવનો સાંસ્કૃતિક પુસ્તકમાં ઉલ્લેખ છે. આ શિવાલય પુરાતત્વ વિભાગના પ્રાચીન મંદિરોની યાદીમાં સમાવિષ્ટ છે. ભારતના નાનામાં નાના શિવલિંગ તરીકે ઋણમુક્તેશ્વરની ગણના થાય છે.

આ શિવલિંગ ઉપર દૂધ અને ફૂલ ચડાવવાથી શ્રદ્ધાળુ ઋણમાંથી મુક્ત બને છે. તેવી લોકવાયકા હોઈ અહીં હજારો ભાવિકભક્તોની ભીડ ઉમટે છે. ભાવિકભક્ત શૈલેષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસના અંતિમ સોમવારે પુષ્યનક્ષત્ર, તેરસ, નવરાત્રિનો સુભગ સમન્વય થતો હોઈ આ સ્વયંભૂ શિવલિંગને ધાન્ય તથા અવનવા ફૂલોથી સજાવવામાં આવ્યું છે.

જ્યારે સ્વયંભૂ ભાવનાથ મહાદેવ અને પશુપતિનાથ મહાદેવ પ૦૦ વર્ષ જુનું છે. પશુપતિનાથ મહાદેવમાં જેમાં જાગનાથ મહાદેવ, ભાવનાથ મહાદેવ, રત્નાવાર મહાદેવના લિંગ આવેલા છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.