સોહરાબુદ્દીનની કબર શોધવામાં કોંગ્રેસે જાણે પોતાની ઘોર ખોદી નાંખી છે. જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસનો અત્યંત નાલેશીભર્યો - શરમજનક પરાજય થયો છે. કોંગ્રેસી નેતાઓ પરાજયનો ખરખરો કરતા કૂકવો મૂકતા કહે છે કે અરે....રે... આવો કરુણ રકાસ નહોતો ધાર્યો. નગરપાલિકાનાં પરિણામો જોઈએ તો કોંગ્રેસે ૫૧માંથી માત્ર ચાર પાલિકા મેળવી ત્રીજું (થર્ડ કલાસ) સ્થાન હાંસલ કર્યું છે.
-