વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના થુવાવી પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ત્રણના મોત થયા હતા જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. આ લખાય છે ત્યાં સુધી આ ઘટનાની અન્ય વિગતો મળી શકી નહોતી.
Your Opinion