Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

પોતાના દેશની સ્વતંત્રતા માટે ગુજરાતમાં ઉપવાસ કર્યું આ વિદ્યાર્થીઓએ

 
 
 
Source: Pranay Shah, vadodara   |   Last Updated 5:41 PM [IST](04/02/2012)
 
|  
 
 
1 of 3 Photos
પોતાના દેશની સ્વતંત્રતા માટે ગુજરાતમાં ઉપવાસ કર્યું આ વિદ્યાર્થીઓએ
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 3


વડોદરા શહેરમાં વસનારા તિબેટીયન વિદ્યાર્થીઓએ એક દિવસના ઉપવાસ રાખીને પોતાના દેશને સ્વતંત્ર બનાવવા માટે ધરણાં યોજ્યા હતા. શનિવારે શહેરમાં આવેલા ગાંધીનગર ગૃહ ખાતે તિબેટીયન વિદ્યાર્થીઓ પોતાના દેશ તિબેટને ચીનના સકંજામાંથી મુક્ત કરવા માટેની માંગણી કરતાં સૂત્રો લખેલા બેનર સાથે ઉપવાસ પર બેસ્યા હતા. વિશાળ સંખ્યામાં ઉપવાસ કરનારા આ તિબેટીયન વિદ્યાર્થીઓમાં યુવતીઓનો પણ સમાવેશ થતો હતો. (તસવીરોઃ પ્રણય શાહ)
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.