- સાયન્સ ફેકલ્ટીમાં લેક્ચર લીધો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર
એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ગુરૂવારના રોજ નોબેલ વિજેતા પ્રો. જેન મેરીલીને લેક્ચર લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને સાયન્સ વિભાગના અન્ય પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.