Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

કેન્દ્ર સરકારની કોર્પોરેટ મંત્રાલયે આદેશ બહાર પાડ્યો

 
Source: Dhiraj Thakore, Baroda   |   Last Updated 8:25 PM [IST](10/02/2012)
 
 
 
 
Advertisement
 

કેન્દ્ર સરકારની કોર્પોરેટ મંત્રાલયે આદેશ બહાર પાડ્યો : બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટન્સના દ્વારા ૧૧મીએ એક પરિસંવાદ યોજાશે


પાંચ કરોડથી વધુ નેટવર્થ ધરાવતી અથવા ૨૦ કરોડ રૂપિયાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ કે જેઓ મેન્યુફેકચરિંગ, પ્રોડક્શન, પ્રોસેસીંગ અથવા માઇનીંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે તેવી કંપનીઓએ કોસ્ટ રેકોર્ડ્સ બનાવીને તેના કોસ્ટ કમ્પ્લાન્યસ રીપોર્ટ અને કોસ્ટ ઓડીટ રિપોર્ટ એકાઉન્ટંટ દ્વારા સર્ટીફીકેશન અને ઓડીટ કરવાનો કોર્પોરેટ મંત્રાલયે આદેશ કર્યો છે.


કોર્પોરેટ મંત્રાલયના દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અને નિર્દેશ અંગે બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટંટસના ચેરમેન શરદ પુરાણીકે જણાવ્યું હતું કે,  વર્ષ ૨૦૧૧-૧૨ના ઇન્કમટેક્સ વાર્ષિક રીટર્ન્સની જેમ જ કોસ્ટ કમ્પ્લાયન્સ રિપોર્ટ એન્ડ કોસ્ટ ઓડીટ રિપોર્ટનું ઇ-ફાઇલીંગ પણ નિધૉરિત સમય મર્યાદામાં કરવાનું


વડોદરા અને તેની આસપાસની મેન્યુફેકચરિંગ કંપનીઓ, પ્રોડક્શન, પ્રોસેસીંગ કંપનીઓને કોસ્ટ ઓડીંગ અંગે તથા નવા નિયમો અંગે જાણકારી મળી તે માટે ૧૧મીના રોજ સવારે ૧૦ વાગે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટંટસ ઓફ ઇન્ડિયાના સહયોગથી વડોદરા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટંટસ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કંપનીઓને નવા નિયમોથી માહિતગાર કરાશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.