વડોદરા ખાતે વીસીસીઆઈના એક્ઝિબિશનમાં ગુજરાતી ડાયસ્પોરા ડેની ઉજવણી થઈ હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત એનરઆજીઓની હાજરી વચ્ચે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના પાત્ર દયા ભાભી (દિશા વાકાણી) આવી પહોચ્યા હતા.કાર્યક્રમમાં હાજર મેદનીને સંબોધતા દયા એટલેકે દિશા વાકાણીએ ‘જય જીનેન્દ્ર કેસે હો કહી દયા ભાભીના ટિપિકલ ટોનમાં વાત ચીતશરૂ કરી હતી. પોતાની વાત રજુ કરતા દિશા વાકાણીએ તારક મેહતાના જેઠાલાલા કામમાં હોઈ એટલે નથી આવ્યા તેમ જણાવ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે ‘ ટપુ કી એકઝામ આ રહી હેને ઈસ લીયે ટપુ કે પાપા નહી આયે’
દયાભાભીના સ્ટેજ પર ગરબા જોવા અને વધુ અહેવાલ વાચવા ફોટો બદલો.
તસવીરો: રણજીત સુર્વે, વિપુલ માને, વડોદરા