ફાર્મહાઉસમાં પગ મુકતા જ ઓટોમેટિક શરૂ થઇ જાય છે લાઇટો અને CCTV
જમીનના કેસોમાં સંડોવાયેલા સંજુ ભારંભેને ગઇ કાલે ઝડપી પાડ્યા બાદ મોડી રાત્રે જ તેને વડોદરા લાવવામાં આવ્યો હતો. સંજુ એક મોલમાંથી ખરીદી કર્યા બાદ ચાલતાં તેના વકીલને મળવા માટે જતો હતો ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાંથી તેને ઝડપી પડાયો હતો. પોલીસની એન્ટ્રી થતાં સંજુ ભારંભેના મોઢામાંથી 'અરે યાર હું પકડાઇ ગયો?’ તેવા શબ્દો સરી પડ્યા હતા અને તે પોલીસ વાનમાં બેસી ગયો હતો.
પગ મુકતા જ લાઇટો શરૂ થઇ જતાં વૈભવી ફાર્મહાઉસની વધુ તસવીરો નિહાળવા ફોટો બદલો...