શનિવારે ભારતના 64મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાં દેશભક્તિની લહેર જોવા મળી રહી છે. કેટલાક લોકો નાના નાના ત્રિરંગા પોતાની બાઇક અને કારમાં લગાવી રહી રહ્યાં છે, તો વડોદરાની એક યુવતીએ આ રાષ્ટ્રપર્વ નિમિત્તે પોતાના ગાલ પર ત્રિરંગો તથા ગરધન પર ભારતનો નકશો ચિત્રરાવીને પોતાની દેશભક્તિ વ્યક્ત કરી હતી.
તસવીરો: ભરત પારેખ, વડોદરા