Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> Narendra Modi Likes Dollar Mehtas Song

વડોદરાવાસીના ગીત પર મોહી પડ્યા નરેન્દ્ર મોદી

1 of 4 Photos

રાજયના વિકાસથી પ્રેરાઈને વડોદરાના ગઝલકાર અને ગાયક ડોલર મેહતાએ એક સોન્ગ કમ્પોઝ કર્યુ છે. આ ગીત અહીના લોકો, ભાઈચારો, પરિસ્થિતિ, વ્યવહારુ જ્ઞાન તેમજ બીજી અનેક સારી બાબતોને વર્ણવે છે. આ સોન્ગ ૯મી જાન્યુઆરીના રોજ સીએમની વેબ સાઈટ પર સિટીઝન જર્નાલીઝમ કોલમમાં અપલોડ કરવામાં આવ્યું છે. સોન્ગનુ કમ્પોઝીશન, સ્વરાંકન અને લખાણ ડોલર મેહતાએ જ કર્યું છે.

વધુ અહેવાલ વાંચવા ફોટો બદલો.


Your Opinion
 
 
Code:
7 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment