DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> રાજપરિવારે કર્યું પ્રજાના રાજાને ચૂંટવા મતદાન
રાજપરિવારે કર્યું પ્રજાના રાજાને ચૂંટવા મતદાન
kunal pethe
| Dec 17, 2012, 13:39PM IST
આજે મતદાનના દિવસે બપોરે ૧૨ વાગે રાજપરિવારે પણ મતદાન કરીને લોકશાહીની પરંપરા નિભાવી હતી. બપોરે ૧૨ વાગે વનૉકારમાં રાજપરિવાર જ્યારે મહારાણી શાંતાદેવી હોસ્પિટલ સામેના બૂથ પર આવ્યો ત્યારે લોકોની ખાસ ચહલપહલ બૂથ ઉપર હતી નહીં. મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, તેમની સાથે રાજમાતા શુંભાગિની રાજે ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડ તથા મૃણાલિનીદેવી પુઆર પણ હતા.
રાજવી પરિવારની વધુ તસવીરો નિહાળવા ફોટો સ્ક્રોલ કરો.
તસવીરો: રણજીત સુર્વે, વડોદરા






