DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> ..અને ખુરશી પર રૂપસુંદરી જોઈ હું ચોંકી ઉઠ્યો !
..અને ખુરશી પર રૂપસુંદરી જોઈ હું ચોંકી ઉઠ્યો !
kunal pethe
| Nov 24, 2012, 17:17PM IST
વડોદરામાં આજે મકરપુરા જીઆઈડીસીની એક ફેબ્રિકેશન કંપનીની ઓફિસમાં રૂપસુંદરી સ્નેકે દેખા દેતા માલિક ચોંકી ઉઠ્યા હતા. ચાર ફૂટના આ સ્નેકને જીએસપીસીએના કાર્યકરોએ બચાવી લીધો હતો. આ ઉપરાંત સેવાસી ગામના એક મકાન પાસેથી કોબ્રા સાપે દેખા દીધી હતી.
વડોદરાની મકરપુરા જીઆઈડીસીના પ્લોટ ૯૦૫-૬-૧૨માં ફેબ્રિકેશન કંપનીની ઓફિસ આવેલી છે. આ ઓફિસ આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ માલિકે ખોલતાં ખુરશી પર રૂપસુંદરી સાંપ બેઠો હતો. સાપ જોઈને માલિક જયેશભાઈ પંચાલ ચોંકી ઉઠ્યા હતા.
વધુ તસવીરો તથા અહેવાલ વાંચવા ફોટો સ્ક્રોલ કરો.





