કોલેજમાં અભ્યાસની સાથે-સાથે વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ અવાર-નવાર યોજાતી રહે છે. અને એમા પણ વિદ્યાર્થીઓમાં વિવિધ ડેઇઝનો ખાસ્સો ક્રેઝ જોવા મળે છે. આવો જ કઇક ક્રેઝ આજે વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટી ખાતે જોવા મળ્યો છે.
વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીના સાયન્સ અને આર્ટ્સ ફેકલ્ટીએ વિવિધ ડેઇઝના ભાગરૂપે આજે બ્લેક ઇન વ્હાઇટ ડે અને ચોકલેટ ડેની ઉજવણી કરી. કોલેજમાં હવે વિવિધ ઇવેન્ટ્સની સાથે વિવિધ દિવસો પણ એક ભાગ બની ગયા છે.
તસવીરોમાં અહીં તમને જોવા મળશે કે વિદ્યાર્થીઓનો આ ડેઇઝને લઈને કેટલો ક્રેઝ રહે છે.(તમામ તસવીરોઃ પ્રણય શાહ)