Your Opinion
વડોદરાના સયાજીબાગ ખાતે મહાનગર સેવા સદન અને સોકલિન દ્વારા બાગાયત પ્રદર્શનનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરાવાસીઓએ છોડ પ્લાન્ટેશન સહિતની માહિતી મેળવી હતી. તસવીરો- વિપુલ માને