- અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ , શંકરસિંહના નામો પણ ચર્ચામાં
- નિરીક્ષકો સમક્ષ કાર્યકરો સહિત અન્યોએ ઉમેદવારોના નામો રજૂ કર્યા
- ૨૦૦૪માં જીતેલી ૧૧ બેઠકો માટે ૨૩, ભાજપ હસ્તકની ૧પ બેઠકો માટે પપથી વધુ નામોની ચર્ચા
ગુજરાત વિધાનસભા તથા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે ૨૦૧૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કોંગ્રેસ માટે અગત્યનો મુદ્દો બન્યો છે. તાજેતરમાં દેશભરમાં કોંગ્રેસની સ્થિતિનો ચિતાર મેળવવા માટે મોકલવામાં આવેલા નિરીક્ષકોએ ગુજરાતની પણ મુલાકાત લીધી હતી. તેવા સમયે નિરીક્ષકો સામે સ્થાનિક આગેવાનોથી માંડીને કાર્યકરોએ પોતાના મતવિસ્તારના ઉમેદવારના નામો સૂચવ્યા હતા. તે મુજબ ગુજરાતની ૨૬ બેઠકો માટે આશરે ૭૮થી વધુ નામો ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસે ૨૦૦૪ની ચૂંટણીમાં જીતેલી ૧૧ બેઠકો માટે ૨૩ નામો તથા ભાજપ હસ્તકની ૧પ બેઠકો માટે પપથી વધુ નામો ચર્ચાઇ રહ્યા છે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...