DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
ખેડૂતોને અભિનંદન આપતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી
Bhaskar News, Gandhinagar
| Jan 17, 2013, 00:10AM IST
કેન્દ્રનો અનાજ ઉત્પાદન ક્ષેત્રે ઉત્તમ પ્રોત્સાહન પુરસ્કાર કૃષિ કમાન્ડેશન એર્વોડ ગુજરાતને પ્રાપ્ત થયો તેનું ગૌરવ મેળવા માટે યશભાગી રાજયના કિસાનો અને કૃષિવિભાગને હાર્દિક અભિનંદન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા છે.
ગુજરાતે સને ૨૦૧૦-૧૧માં અનાજનું વિક્રમસર્જક ૧૦૦.૦૭ લાખ ટન ઉત્પાદન કર્યુંહતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કૃષિમંત્રી બાબુભાઇ બોખરિયાએઆ આ અંગે માહિતી આપી અને એર્વોડ પ્રાપ્ત થયો હોવાની રૂપરેખા આપી હતી.






