Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> Gift City Opening Today By Modi

મોદીની એક ક્લિકે આજે ગુજરાતની 'ગિફ્ટ સિટી'નું ઉદ્ઘાટન થશે

1 of 8 Photos

આજે ગિફ્ટ સિટીના ટાવરનું ઉદ્ઘાટન :

ગુજરાતના સૌથી મોટા ટાવર ગીફ્ટ સીટીનું ગુરુવારે રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા ઉદ્દઘાટન કરીને લોકાર્પણ કરવામાં આવશે. આ ટાવરનું બાંધકામ જૂન-૧૧થી શરૂ કરાયું હતું. અને ડિસેમ્બર-૧૨ના રોજ સંપન્ન થયું છે. દોઢ વર્ષમાં ૨૮ ફલોર તૈયાર થયા છે.

ગુજરાતના રિયાલિટી બૂમને નવો વળાંક મળે તેવા સંયોગો આગામી વર્ષોમાં સાકાર થશે. બહુમાળી ટાવરો તેનો એક ભાગ હશે. આ વળાંક આવશે ગિફ્ટ સિટીથી. કેમ કે ગુજરાતમાં સૌથી ઊંચા બિલ્ડિંગનો પાયો જ્યાં નંખાઇ ગયો છે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...


Your Opinion
 
 
Code:
8 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment