Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> Gandhinagar Father Does Not Recognise His Death Son

પિતાની કમકમાટીભરી દાસ્તાન: ત્રણ કલાકે ખબર પડી,લાશ પુત્રની છે

1 of 7 Photos

- ગાંધીનગર: ફરજ માટે ઘોર અંધારામાં મૃતદેહ પાસે ગેંગમેન બેસી રહ્યો
- વાવોલ પાસે ટ્રેન અકસ્માતમાં પુત્ર ગુમાવનાર રેલવે કર્મચારીની કમકમાટીભરી દાસ્તાન


મંગળવારે રાત્રે, મોડી પડેલી ગરીબ રથના ડ્રાઈવરે ગાંધીનગરના રેલવે સ્ટેશને જાણકરી કે વાવોલ પાસે કોઈક વ્યક્તિ ટ્રેન નીચે કપાઈ ગઈ છે ત્યારે સ્ટેશન માસ્તરને થયું કે આ નવું કામ ક્યાં આવીપડ્યું? આખરે ફરજ એ ફરજ છે અને ફરજના પોતાના નિયમો હોય છે. એમણે આમતેમ તપાસ કરી. ગેંગમેન કંડાસ્વામી દરબાર એમની નજરે ચડ્યો. એમણે કંડાસ્વામી ને કહ્યું વાવોલ પાસે ગરીબ રથ નીચે કોઈ કપાઈ ગયું છે. તમે ત્યાં પહોંચો, હું આર.પી.એફ.ને જાણ કરું છું. બે કલાક અગાઉ કામ પર ચડેલા કંડાસ્વામી માટે પણ હવે કામ કપરું હતું ઠંડી થઈ રહેલી રાતમાં ઘોર અંધારામાં ત્રણેક કિલોમીટર ચાલવાનું અને તે પણ એકલા પછી પોલીસની રાહ જોતા અજાણ્યા મૃતદેહ પાસે બેસી રહેવાનું જો કે કંડાસ્વામી માટે પણ ફરજ એ ફરજ હતી.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...


Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment