DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
વરસાદ માટે આજે કબીર આશ્રમ ખાતે પર્જન્ય યજ્ઞ થશે
Bhaskar News, Ahmedabad | Jul 01, 2012, 02:13AM IST
ત્યારે મેઘરાજા પોતાની અમીવૃષ્ટિથી ગુજરાત સહિત ભારતની ધરતીને તૃપ્ત કરે તે હેતુથી શહેરના વસ્ત્રાલ ખાતે આવેલા સંત કબીર ઉગમધામ આશ્રમ, કબીર ટેકરી ખાતે પહેલી જુલાઈએ રવિવારે બપોરે ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં પાંચ ભૂદેવો જળ ભરેલા તપેલામાં સ્થાન ગ્રહણ કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે વરુણ યજ્ઞ (પર્જન્ય યજ્ઞ)માં આહુતિ અર્પિત કરશે.
આ માહિતી આપતા અખિલ ભારતીય સંત સમિતિના અમદાવાદ જિલ્લા અધ્યક્ષ મહંત ઉગમદાસજીએ વધુમાં જણાવ્યું કે, આશ્રમ ખાતે આ યજ્ઞની સાથે જ માવતર વૃદ્ધાશ્રમ સેવા સંસ્થાનનો પણ પ્રારંભ થશે.






