Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> View Images Velentainsa Party Amadavadi Juvaniyano Josh

વેલેન્ટાઈન્સ પાર્ટીઃ તસવીરોમાં જુઓ અમદાવાદી જુવાનીયાનો જોશ

1 of 18 Photos

ગુરુવારે શહેરના યુવા હૈયાઓ પર વેલેન્ટાઈન્સ ડેનો ખુમાર છવાયેલો રહ્યો. દિવસે પ્રોપોઝ પછી રાત્રે ભવ્ય પાર્ટી સેલિબ્રેટ કર્યા વગર કઈ રીતે ચાલે? શહેરમાં વેલેન્ટાઈન્સ ડેની ઢળતી સાંજે હોટેલ્સ અને પાર્ટીપ્લોટમાં શરૂ થયેલી પાર્ટી રાત્રે મોડી સુધી ચાલી હતી. શહેરની પ્રાઈડ હોટેલ ખાતે યોજાયેલી વેલેન્ટાઈન્સ પાર્ટીમાં યુવાઓ દિલ ખોલીને ઝૂમ્યા હતાં. પાર્ટીની સાથે કેન્ડલ ડિનર, ગેમ્સ જોકી વગેરે એકટિવિટી પણ રાખવામાં આવી હતી.

તસવીરઃ વિજય સોનેજી


Your Opinion
 
 
Code:
2 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment