Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

અમદાવાદ-નડિયાદમાં વાસણોના વેપારીઓ પર વેટના દરોડા

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 12:50 AM [IST](11/02/2012)
 
 
 
 
Advertisement
 
વાણિજ્યિક વેરા કચેરીએ અમદાવાદ અને નડિયાદના વાસણોના ૨પ વેપારીઓ પર સામૂહિ‌ક દરોડા પાડ્યા છે. આ વેપારીઓ બિલ વગરનો માલ વેચતા હોવાનું ધ્યાને આવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કામગીરી મોડી રાત્રી સુધી ચાલુ છે.

અમદાવાદમાં રખિયાલ, ઓઢવ, નરોડા વિસ્તારના ૧૧ વાસણના હોલસેલર્સ વેપારીઓ પર તેમજ નડિયાદ કંસારા બજારના ૧૪ વેપારીઓ પર દરોડા પાડયા છે. અમદાવાદ બહાર જતી કેટલીક ટ્રક વેટ કર્મચારીઓએ પકડી હતી જેમાં બિલો મળી આવ્યા નહોતા.

આ બિલો ન આપવાનું એક કારણ એ પણ છે કે જેમાં વેચનારનું નામ જાહેર ન થાય.નોંધનીય છે કે, વાસણો પર પાંચ ટકાના દરે વેટ લાગે છે. બિલ વગર બારોબાર ધંધો કરીને વેટ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ તપાસ શરૂ કરી છે. શુક્રવારે બપોરે બે વાગ્યા બાદ શરૂ કરેલી તપાસમાં સ્ટોક લેવાની અને દસ્તાવેજો ચકાસણીની કામગીરી ચાલી રહી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.