Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Today's News Papers Big Story's

VIDEO:મનમોહન-મોદીની 'ટાઇમ' પર 'લડાઇ', છાપાઓમાં છવાઇ

divyabhaskar.com | Jul 09, 2012, 11:37AM IST
 
 


મનમોહન સિંઘ અપેક્ષા કરતાં ઉણા ઉતર્યાં છે આ સ્ટોરી ટાઇમ મેગઝિનમાં છપતાની સાથે આજના તમામ છાપાઓની હેડલાઇન પણ બની ગઇ છે.

ટાઇમ મેગેઝિનનો દાવો છે કે, ભારતના વડાપ્રધાનનો મોંઘવારી પર અંકુશ નથી. મનમોહનના કાર્યકાળમાં વિકાસનો દર ઘટ્યો છે, ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, રોકાણકારો નિરાશ થયા છે અને પ્રધાનો પર અંકુશ નથી એટલું જ નહીં મનમોહન સિંઘ પર કોલસા કૌભાંડનો આરોપ છે.

ઘણા છાપાઓએ ટાઇમ મેગેઝિમમાં છપાએલા મોદી અને મનમોહન સિંહના આર્ટિકલની સરખામણી પણ કરી છે.

મનોહન ઉપરાંત સાતમી વખત વિમ્બલ્ડનના બાદશાબ બનેલા રોઝર ફેટરરે પણ તમામ છાપાઓના મુખ્યપૃષ્ઠ પર સ્થાન મેળવ્યો છે.

આજે ઇન્ટરનેટ કનેક્શન ઠપ થવાની શંભાનાને મોટા ભાગના અખબારોએ ગંભીરતાથી લીધી છે.

ઇન્ટરનેશનલ ખબરોની વાત કરીએ તો અમેરિકામાં હિટ વેવથી 30નાં મોત થયા હોવાના સમાચાર દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ પર લીધા છે.


 
 
 

Your Opinion
 
 
Code:
5 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment