Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Thousands Of People Came To See Narendra Modi

મોદીનો કાફલો ૨૦ મીનીટ સુધી આગળ જ ન જઇ શકયો

Mitesh brambhatt,Ahmedabad | Dec 17, 2012, 14:57PM IST
 
 


 


- મોદીને જોવા લોકો રોડ ઉપર ઉતરી આવતા કાફલો અટવાયો
 
- મુખ્યમંત્રીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું
 
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં સોમવારે સવારે ૯.૩૯ વાગ્યે મતદાન કરવા આવ્યા હતા.જો કે મોદી આવવાના હોવાથી સવારથી જ મોટી સંખ્યામાં સ્થાનિક મહિ‌લાઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો તેમજ કાર્યકરો તેમને જોવા માટે ઉમટી પડયા હતા પરંતુ પોલીસ અને મોદીના સુરક્ષા કર્મચારીઓએ કોઇને તેમની નજીક જવા દીધા ન હતા. 
 

(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)

તસવીરો, કલ્પેશ ભટ્ટ, અમદાવાદ.

 
 
 

Your Opinion
 
 
Code:
10 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment