DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
સિંગાપોરમાં ઉચ્ચ શિક્ષણ માટેની વ્યાપક તકો ઉપલબ્ધ
Bhaskar News, Ahmedabad
| Jun 17, 2012, 01:40AM IST
ગ્લોબલાઈઝેશનના યુગમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુરોપ બાદ સિંગાપોરમાં ભણવા માટેની તકો ઉજળી બની છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી સિંગાપોર તરફ હોટેલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ,ટૂરિઝમ મેનેજમેન્ટ, ફૂડ એન્ડ બેવરેજિસ, ફૂડ પ્રીપરેશન અને કૂલીનરી સહિતના વિવિધ ર્કોસમાં પ્રવેશ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે, તેમ કેસી મેનેજમેન્ટના ડિરેક્ટર કિરણ ચૌહાણે જણાવ્યું હતું.






