Mobile Apps
E-Paper
ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો રિક્ષા વગર સૂમસામ બન્યા... સીએનજી ગેસના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં રિક્ષાચાલકોએ પાડેલી હડતાળને કારણે ટ્રાફિકથી ધમધમતા આસ્ટોડિયાથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીના રોડ પર રિક્ષાઓનો આમ તો જમાવડો હોય છે. પરંતુ શુક્રવારે હડતાળને કારણે રોડ સુમસામ બની ગયો હતો. તસવીરો: શૈલેષ સોલંકી