Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

શાહ પરિવારનો ભોગ લેનાર ગોઝારા અકસ્માતની તસવીરો

 
 
 
Source: divyabhaskar.com   |   Last Updated 12:38 PM [IST](04/02/2012)
 
|  
 
 
1 of 10 Photos
શાહ પરિવારનો ભોગ લેનાર ગોઝારા અકસ્માતની તસવીરો
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


મહેસાણા જિલ્લાના શાહ પરિવારને અમદાવાદ નજીક અકસ્માત નડ્યો હતો. અમદાવાદથી આશરે 20 કિલોમીટર દૂર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક ટ્રક, મારુતી ઓમ્ની અને ટાટા સુમો વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી. ઇજાગ્રસ્તોને અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા છે. આ અકસ્માતમાં મહેસાણા જિલ્લાના વાવ સતલાસણનો પરિવાર ભોગ બન્યો છે. મૃતકોમાં અને ઇજાગ્રસ્તોમાં મહિલાઓને પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ ટાટા સુમો પેટ્રોલ પંપ પાસે ઉભેરી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી, જેના કારણે સુમોમાં સવાર પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે ટાટા સુમોનું ટાયર ફાટી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને તેના કારણે ટ્રક સાથે ટક્કર થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા અમારા એક રીડરે અકસ્માત સ્થળની તસવીરો અમને મોકલી આપી હતી.
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.